પ્રિયકાંત મણિયાર ~ જલાશય

જલાશય આવે એટલે વળાવવા આવનારે
પાછા વળી જવું,
તમે પગ ઉપાડ્યો
અને આંખો તો મારી છલકી ઊઠી !
જલાશય આવી ગયું.
હું હવે પાછો વળું.

~ પ્રિયકાંત મણિયાર

2 thoughts on “પ્રિયકાંત મણિયાર ~ જલાશય”

  1. 'સાજ' મેવાડા

    ખૂબ જ સરસ થોડા શબ્દોમાં ભાવાભિય્યકતિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *