🌹દિનવિશેષ 25 જૂન 2023🌹

🌹દિનવિશેષ 25 જૂન 2023🌹

www.kavyavishva.com અંક 3-903      

*છે ફિકર ઓછું સમજશે, આ જગત ખોટું સમજશે. ~ રિયાઝ દામાણી

*ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી, જાણીબૂઝીને હું હવે આ આંસુને લ્હોતો નથી. ~ *પ્રિયકાંત મણિયાર

*તું મારી હિમ્મત તોડ નહીં પથ-દૃષ્ટા છે ક્ષણભરના ‘સગીર’, આકાશ નથી સંધ્યા કિન્તુ આકાશમાં સંધ્યા જોઉં છું. ~ ‘સગીર’

જ્યોર્જ ઓરવેલ  

‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

2 Responses

  1. બધાજ કોટ્સ ખુબ ગમ્યા

  2. ઉમેશ જોષી says:

    રિયાઝ રામાણી
    પ્રિયકાન્ત મણિયાર
    સગીર.
    સરસ રચનાઓ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: