‘ધબક’ ગઝલ ત્રૈમાસિક

ધબકગઝલ ત્રૈમાસિક

અપ્રકાશિત ગઝલોને સમાવતું અને ગઝલની મૂળ વિભાવનાને વરેલું ત્રૈમાસિક ‘ધબક’ના સ્થાપક છે ડો. રશીદ મીર. 

‘ધબકગઝલ ત્રૈમાસિક (વર્ષમાં ચાર અંકો – માર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બર)

‘ધબકગઝલ ત્રૈમાસિક પ્રાપ્ત કરવા માટે વિગત

માલિક, મુદ્રક, પ્રકાશક અને તંત્રી: ડો. રશીદ મીર  
લવાજમ : વાર્ષિક- દેશમાં રૂ. 150/  આજીવન રૂ. 2500/

શુભેચ્છક રૂ. 3000/ 

પરદેશમાં વાર્ષિક યુકે 100/ પાઉન્ડ (પાંચ વર્ષનું 50/ પાઉન્ડ) 

યુ.એસ.એ. વાર્ષિક 120 ડોલર (પાંચ વર્ષનું 60 ડોલર) 

પાકિસ્તાન રૂ. 3000/

પત્રવ્યવહારનું સરનામું

ડો. રશીદ મીર

તંત્રી ‘ધબક’

155, સબીના પાર્ક, આજવા રોડ, વડોદરા 390019

Email – rasheedmeer315@gmail.com  

OP 1.4.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: