ઉત્તમ પંચાલ ~ ખાલી થયેલ દીવે * Uttam Panchal
🥀 🥀
ખાલી થયેલ દીવે, થોડુંક ઘી ભરી લઉં,
યાદો જૂની ભરીને, આંખો નવી કરી લઉં.
ધાબા ઉપર ચડીને, જોવે છે રાહ ખોટી,
તું આંખ બંધ કર, હું તારો બની ખરી લઉં.
એ જો પૂછે અમારી, ગઝલોના રૂપ બાબત,
ચૂપચાપ એની સામે, હું આયનો ધરી લઉં.
~ ઉત્તમ પંચાલ
👌👌👌
આભાર!
આભાર!
આપનો વોટ્સ એપ નંબર મારી પાસે નથી. એટલે આપને જાણ ન કરી શકી. મળી શકે?
– લતા હિરાણી
વાહ, ખૂબ સરસ ગઝલ.
આભાર!
ખુબજ સરસ રચના ખુબ ગમી
આભાર!
ખૂબજ સુંદર રચના છે, ખુબ ગમી
I love ગઝલ
Thanks Dhanraj 🙏🏻
શુભેચ્છાઓ કવિ ઉત્તમ
સરસ ગઝલ