अमृता प्रीतम ~ रात-कुड़ी ने दावत दी * Amruta Preetam
🥀🥀
*दावत*
रात-कुड़ी ने दावत दी
सितारों के चावल फटक कर
यह देग किसने चढ़ा दी
चाँद की सुराही कौन लाया
चाँदनी की शराब पीकर
आकाश की आँखें गहरा गयीं
धरती का दिल धड़क रहा है
सुना है आज टहनियों के घर
फूल मेहमान हुए हैं
आगे क्या लिखा है
आज इन तक़दीरों से
कौन पूछने जायेगा…
उम्र के काग़ज़ पर —
तेरे इश्क़ ने अँगूठा लगाया,
हिसाब कौन चुकायेगा !
क़िस्मत ने एक नग़मा लिखा है
कहते हैं कोई आज रात
वही नग़मा गायेगा
कल्प-वृक्ष की छाँव में बैठकर
कामधेनु के छलके दूध से
किसने आज तक दोहनी भरी !
हवा की आहें कौन सुने,
चलूँ, आज मुझे
तक़दीर बुलाने आई है…
~ अमृता प्रीतम (31.8.1919 – 31.10.2005)
અમૃતા પ્રીતમ પંજાબી ભાષાના પ્રથમ કવયિત્રી અને અત્યંત લોકપ્રિય લેખક. પંજાબના ગુજરાનવાલા જીલ્લામાં જન્મેલા અમૃતા પ્રીતમે લગભગ 100 પુસ્તકો લખ્યા છે. એમના લગભગ પુસ્તકોના ભારતની ઘણી ભાષાઓમાં અનુવાદ થયા છે. એમનું ખૂબ જાણીતું પુસ્તક એમની આત્મકથા ‘રસીદી ટીકટ’
સાહિત્ય અકાદમી પુરસ્કાર, જ્ઞાનપીઠ પુરસ્કાર અને ‘પદ્મભૂષણ’થી નવજાયેલા આ લેખિકાના સાહિત્યના ક્ષેત્રો છે, નવલકથા, કવિતા, નિબંધ અને ટૂંકી વાર્તા.
અમૃતા પ્રીતમના કાવ્યસંગ્રહો
लोक पीड़ (१९४४), मैं जमा तू (१९७७), लामियाँ वतन, कस्तूरी, सुनहुड़े (साहित्य अकादमी पुरस्कार प्राप्त कविता संग्रह तथा कागज़ ते कैनवस ज्ञानपीठ पुरस्कार प्राप्त कविता संग्रह सहित १८ कविता संग्रह
આ ઉપરાંત 28 નવલકથા, પાંચ ટૂંકી વાર્તા સંગ્રહ, આત્મકથા ‘રસીડી ટીકટ’ અને અન્ય ગદ્ય સાહિત્યના સોળ જેટલા પુસ્તકો.
ખુબ સરસ કાવ્ય અને પરિચય પણ એટલોજ ઉત્તમ ખુબ જાણવા મળ્યુ
અમૃત પ્રીતમ ખૂબ જાણીતા સાહિત્યકાર. અનોખા મિજાજની અભિવ્યક્તિ એમની રચનાઓમાં જોવા મળે છે.
નોંધનીય સાહિત્યિક ઘટના એટલે અમૃતા પ્રીતમ