‘કાવ્યવિશ્વ’ને ભેટ મળેલા કાવ્યસંગ્રહો (કવયિત્રી : કક્કાવારી)

2013 * પ્રદીપ શેઠ (સં) – જાહ્નવી સ્મૃતિ 19 * શિશુવિહાર
2013 * પ્રદીપ શેઠ (સં) – નીરક્ષીર 17 * શિશુવિહાર
2015 * પ્રદીપ શેઠ (સં) – નીરક્ષીર 19 * શિશુવિહાર 

******

અનિલા શાહ – ક્ષણો ભીની ભીની * સ્વયં 2004
અમીધારા તન્ના – દુર્લભ * સ્વયં 2013
અમૃતા પ્રીતમ – ચૂની હુઈ કવિતા 2003 

ઉર્વી પંચાલ ‘ઉરુ’ – એક નવું આકાશ * સ્વયં 2017
ઉષા ઉપાધ્યાય – જળબિલ્લોરી * કવિલોક 1999
ઉષા ઉપાધ્યાય – શ્યામ પંખી આવ આવ * ઇમેજ 2013
ઉષા ઉપાધ્યાય (સં) શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ * ગુ.સા.અ. 2007  

કલ્પના દવે (સં) – કવિતાની કેડીએ કંકુપગલાં * અશોક 2014
કાજલ એચ. જોશી – અભિલાષા * સ્વયં 2019
કાલિંદી પરીખ – ક્યાંક વચ્ચે દીવાલ * પ્રવીણ 2015

ગિરા પિનાકીન ભટ્ટ – મન કશુંક તો માગે * રન્નાદે 2011
ગીતા પરીખ (સં) કાવ્યસ્પંદિતા * ગુર્જર 1989  
ગોપાલી બુચ – કલશોર * ફ્લેમિંગો 2020 
ગોપાલી બુચ – બીજને ઝરૂખેથી * સ્વયં 2021   

છાયા ત્રિવેદી (સંયુક્ત) – શ્રી ગઝલ * રચના પરિવાર 2005

જિજ્ઞા ત્રિવેદી – શુકન સાચવ્યા છે * સ્વયં 2015

ડો. દિવ્યાક્ષી શુક્લ * ‘પરમા’  * નીજૂ 2022    
ડો. દિવ્યાક્ષી શુક્લ * ‘પાવની’  * નીજૂ 2022  
દક્ષા બી. સંઘવી – હે ગઝલ ! આવ, પ્રગટ થા * રન્નાદે 2014
દક્ષા વ્યાસ – પગલાં જળનાં * પાર્શ્વ 2013 
દક્ષા વ્યાસ * અલ્પના * ગુ.સા.પ. 1999
દિવ્યાક્ષી શુક્લ – ન્યારી * ગુર્જર 2016
દિવ્યાક્ષી શુક્લ – ફોરાં * ગુર્જર 2019
દિવ્યાક્ષી શુક્લ – શાશ્વતી * ગુર્જર 2018
દિવ્યાક્ષી શુક્લ (સં) – ચાચર ચોકે * ગુર્જર 2019
દિવ્યાક્ષી શુક્લ શ્રદ્ધા ત્રિવેદી (સં) – મંગલ વરસે * નીજુ 2018
દીના શાહ – આયના ટોળે વળ્યા * રન્નાદે 2007 
દીના શાહ – ટહુકાનું સરનામું * સ્વયં 2017
દીના શાહ – તસ્બીહ * રન્નાદે 2013
દેવિકા રાહુલ ધ્રુવ – કલમને કરતાલે * ગુર્જર 2017

નંદિતા ઠાકોર – મારામાં તારું અજવાળું * સ્વયં 2005
નેહા પુરોહિત – પરપોટાની જાત * માહી 2014
નેહા પુરોહિત * મને ઓઢાડો અજવાળું * સ્વયં 2022

પન્ના નાયક – દ્વિદેશિની (સમગ્ર 2) – * ઇમેજ 2017 
પન્ના નાયક – વિદેશિની (સમગ્ર 1) * ઇમેજ 2017
પારમિતા ષડંગી * ઈજયા * અનુ. હિના મોદી * વિજયા ગ્રાફિક્સ * 2022  
પારૂલ ખખ્ખર – કરિયાવરમાં કાગળ * સ્વયં 2021
પારૂલ ખખ્ખર – કલમને ડાળખી ફૂટી * સ્વયં 2018
પુષ્પા ભટ્ટ – રસાત્મકમ (આસ્વાદો) * સ્વયં 2012
પ્રજ્ઞા પટેલ – આકાશ ખોલી આપું * પ્રવીણ 2017
પ્રતિભા ઠક્કર – વ્યંગિસ્તાન * સ્વયં 2010   
પ્રદીપ શેઠ (સં) – નીરક્ષીર 20 * શિશુવિહાર 2016 
પ્રફુલ્લા વોરા – શ્વાસનું પંખી * સ્વયં 2016
પ્રીતિ ભાર્ગવ * શબ્દ છવિ * ગોલ્ડન ફૉન્ટ * 2022

બંધુબહેન મેઘાણી – આયુપાલવ * એન.એમ.ત્રિપાઠી 1989

ભારતી પ્રજાપતિ * સફેદ અંધારું * સ્વયં 2022
ભાર્ગવી પંડ્યા – હોવાપણાને છાંયડે * સ્વયં 2020

માયા એંજેલું – સમગ્ર 1994 
મીનાક્ષી ચંદારાણા – સાંજને સૂને ખૂણે * સાયુજ્ય 2015 
મેગી આસનાની – જાત સાથે વાત * ફ્લેમિંગો 2016
મેગી આસનાની (સં) આઝાદ કલમ * ફ્લેમિંગો 2016 

રક્ષા શુક્લ – આલ્લે લે * સ્વયં 2019
રક્ષા શુક્લ * અટ્ટણની ઓલિપા * આર.આર.શેઠ 2022
રક્ષાબેન ચોટલિયા – ઘટાલય * સ્વયં 2014
રાધિકા પટેલ – હું લાગણી * બુકપબ 2017
રીંકું રાઠોડ ‘શર્વરી’ – અક્ષર સાડા પાંચ * સ્વયં 2018
રીના મહેતા – અંધકારની નદી * સાહિત્ય સંગમ 2007
રેણુકા દવે – પ્રિયજનની સંગે * સ્વયં 2019

લક્ષ્મી ડોબરિયા – છાપ અલગ મેં છોડી * Kbooks 2019
લક્ષ્મી ડોબરિયા – તત્વ (સંયુક્ત)  * દિનેશ કાનાણી 2010 
લક્ષ્મી ડોબરિયા – તાસીર જુદી છે * સ્વયં 2015
લક્ષ્મી ડોબરિયા (સંયુક્ત) – શ્રી ગઝલ * રચના પરિવાર 2005    

લતા હિરાણી – ઝરમર * પ્રવીણ 2016   
લતા હિરાણી – ઝળઝળિયાં * પ્રવીણ 2015 
લતા હિરાણી (સં) ટેરવે ઊગ્યું આકાશ * ગુ.સા.અ. 2017

વંદના શાંતુઇન્દુ – હું નરસૈયો નથી * સાયુજ્ય 2018 
વર્ષા પ્રજાપતિ – મોરપીંછના સરનામે * સ્વયં 2019

શ્રદ્ધા રાવલ – ઇંગુરી સૂરજ (હિન્દી) * પ્રવીણ 2010 

સંધ્યા ભટ્ટ – સમય તો થયો * રન્નાદે 2020
સરૂપ ધ્રુવ – મારા હાથની વાત * આર.આર.શેઠ 1982
સુહાસ ઓઝા – અગનફૂલ  * સ્વયં 2000
સૂચિતા કપૂર – કશિશ * પ્રણવ 2014
સૂચિતા કપૂર – સીડલિંગ * સ્વયં 2011

હંસા પ્રદીપ – માતૃહૃદયની વિરાસત હાલરડાં * શુભમ 2013
હિના મોદી – ઊર્મિની લહેર * સ્વયં 2015
હિના મોદી – ઊર્મીના આકાશે * સ્વયં 2015

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *