🌹દિનવિશેષ 15 ફેબ્રુઆરી🌹 

🌹સંધ્યાનો લાલચોળ રંગ ; મારી આંખોમાં  ક્યાંથી ઊતરે છે ધીમે ધીમે અંધકારના  ઓળા લઇ ? ~ હરીશ મંગલમ🌹

🌹થોડુંય આમતેમ હલી પણ શક્યા નહીં ; ચારે તરફથી એની નજરમાં હતા અમે. ~ આશ્લેષ ત્રિવેદી🌹

🌹વહી જતો પ્રવાહ સ્થિર થઈ જાય ; એમ સામે સ્થિર થઈ જાય રાત્રી. ~ સુધીર દેસાઈ🌹

🌹जीते रहे जैसे दिन आया, बन्द किया दिन जैसे गया वो! ~ નામદેવ ઢસાળ (મરાઠી દલિત કવિ)🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

3 Responses

  1. Minal Oza says:

    બધાં અવતરણો પ્રેરક છે.

  2. ઉમેશ જોષી says:

    સરસ પંક્તિઓ.

  3. બધાજ કોટ્સ ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: