🌹દિનવિશેષ 27 ડિસેમ્બર🌹

 *હું એક ક્ષણ શબને અને બીજી ક્ષણે ફાનસને જોઈ રહ્યો ~ કિશોર શાહ 

*નીરવ નાદ-લહરીઓ આવે! અનહદનું આહ્‌વાન ~ *પૂજાલાલ દલવાડી

*હજારો ખ્વાહિશે ઐસી કિ હર ખ્વાહિશ પે દમ નિકલે ~ ગાલિબ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ
આગળ (*નામ) મુકાય છે.

આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

1 Response

  1. બધાજ કોટ્સ ખુબ સરસ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: