🌹દિનવિશેષ 12 ડિસેમ્બર🌹 

www.kavyavishva.com   

*તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે; અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. ~ ખલીલ ધનતેજવી

પત્તો લગાવો મારી મળી લાશ તો નથી? કોઈ રડી રહ્યું છે અહીં આસપાસમાં..~ ખયાલ પાલનપુરી

*चारुचंद्र की चंचल किरणें, खेल रहीं हैं जल थल में, स्वच्छ चाँदनी बिछी हुई है अवनि और अम्बरतल में। ~ *मैथिलीशरण गुप्त*

*મુલ્કરાજ આનંદ, ધૂમકેતુ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ
આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@

1 Response

  1. વાહ ખુબ સરસ કોટ્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: