સર્જક પૂજાલાલ દલવાડી ~ દક્ષા વ્યાસ

પૂજાલાલ દલવાડી : અધ્યાત્મભાવી સાધકનું ભક્તિગાન   ઉન્મીલિત થા અંતર મારા ! દલ દલ નિર્મલ ખોલ   પરિમલ પ્રેમ તણો પ્રકટાવી અઢળક ઢળતો ઢોળ – પૂજાલાલ દલવાડી પૂજાલાલ ની કવિ પ્રતિભાનો પૂર્ણ ઉન્મેષ એમના પ્રથમ સંગ્રહ ‘પારિજાત’માં જ માણવા મળે છે. ‘પારિજાત’ના પૂજાલાલ બ.ક. ઠાકોરને માર્ગે જઈ સમર્થ રચનાઓ આપે છે અને આપણા સોનેટકારોમાં સ્થાન પામે છે. ‘પારિજાત’માં સુઘડ સોનેટ ઉપરાંત ગીત, મુક્તક, લાંબા વૃતાંત્મક અને ઉદબોધન … Continue reading સર્જક પૂજાલાલ દલવાડી ~ દક્ષા વ્યાસ