સર્જક હરિકૃષ્ણ પાઠક

કવિ હરિકૃષ્ણ પાઠક કવિતાને એક રસાયણ કહે છે. જે શબ્દને પ્રેમ કરે, જે કવિતાને પ્રેમ કરે એના માટે ખરે જ કવિતા સંજીવની બની રહે છે. કવિ કહે છે, “કવિતા વાંચતો કે સમજતો થયો તે પહેલાં તે મને સંભળાઈ જતી.” કવિ પોતે સાયન્સના વિદ્યાર્થી પરંતુ કવિતા રચવાની ફાવટ તેમને પહેલેથી જ હતી. અમદાવાદ આવ્યા પછી બુધસભામાં … Continue reading સર્જક હરિકૃષ્ણ પાઠક