🔆કાવ્યપ્રકાર રુબાઈ ~ સંજુ વાળા🔆

રુબાઈ (૧) કેમેય  રતીભાર  ઉમેરી  ન  શકોખોબો તો શું બુંદ પણ ઉલેચી ન શકોરાતે  વળી અંધકાર થઈ એ પરસેક્યારેય પરસ એનો ઉશેટી ન શકો (૨) પાંપણ વડે મારી પાંપણે તાળી દેતું પોપચાં ઉપર પોપચાં ઢાળી દેકયારેય મને  ટીકીટીકી ના જોયોઆજે તું સાટું સામટું વાળી દે (૩) વસ્તી હો કે વેરાન કશું આસ ન પાસકયારેક અનુમાન … Continue reading 🔆કાવ્યપ્રકાર રુબાઈ ~ સંજુ વાળા🔆