કવિ રમેશ આચાર્ય

કવિ શ્રી રમેશ  આચાર્ય સાવ સીધી રેખ જેવી જિંદગી,ક્યાંક થોડો ખાંચ લઈ બેઠા છીએ. ~ રમેશ આચાર્ય પાંચ પાંચ દાયકાઓથી કવિતાસર્જનમાં નિષ્ઠાપૂર્વક રમમાણ ઓલિયો કવિ! કવિ રમેશ આચાર્યના પિતાજી રવિશંકરભાઈ આચાર્ય પણ એક અચ્છા કવિ અને વાર્તાકથક, જેનો લીંબડીના રાજદરબારમાંય માનમોભો હતો. આમ એમને વિદ્યા અને સાહિત્યનો વારસો હતો. પિતાના મૃત્યુ પછી પણ ઘરનું સાહિત્યિક … Continue reading કવિ રમેશ આચાર્ય