Tagged: Jigna Maheta

જિજ્ઞા મહેતા – પલટાઈ ગઈ Jigna Maheta

પીઠ તારી જ્યારથી વંચાઈ  ગઈ.જિંદગી આખી પછી પલટાઈ ગઈ. ભૂલ દર્પણની હતી પકડાઈ ગઈકેમ સૂરત આપની બદલાઈ ગઈ? એક સમજણ વૃદ્ધ થઈ પટકાઈ ગઈજેમ ભરચક ડાળખી બટકાઈ ગઈ ભીડ ભાંગે એટલી  મૂડી હતીએક રાતે એય પણ વપરાઈ ગઈ સ્પર્શનો આઘાત...

જિજ્ઞા મહેતા ~ ગોદડી Jigna Maheta

ગોદડી હૂંફ ગોદડીની   નવા મકાનમાં રહેવા ગયાં ત્યારે પૂરત સાથે લઈ ગયેલા માતાથી વિખૂટા પડયાની તારીખ દરેક વાસણ યાદ અપાવતા. મા સાફસૂફી કરતી હોય, પૂજા કરવા બેઠી હોય કે ગોદડી બનાવતી હોય – મા સાથેનો દરેક પ્રસંગ હંમેશા શૈશવરૂપે...