Tagged: Adam Tankarvi

અદમ ટંકારવી ~ સનમ * Adam Tankarvi

સનમ બાગમાં ક્યાં હવે ફરે છે સનમવૅબસાઇટ ઉપર મળે છે સનમ. ફ્લોપી ડિસ્ક જેવો આ ચહેરો તારોઅન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ ? મૅમરીમાં ય હું સચવાયો નહીંતું મને સૅઇવ ક્યાં કરે છે સનમ ! ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળડૉટ...