કવિ દાદ ~ ઘડવૈયા મારે
ધડ ધીંગાણે જેના માથાં મસાણે એના પાળિયા થઈને પૂજાવુંટોચ મા ટાંચણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવુંઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું… હોમ હવન કે જગન જાપથી મારે નથી રે પૂજાવુંબેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એવા કુમળા હાથે ખોડાવુંઘડવૈયા મારે...
પ્રતિભાવો