સુરેન ઠાકર ‘મેહુલ’ ~ વાહ રે મનવાજી * સ્વર : Suresh Joshi * Suren Thakar
* કલરવોનાં ઘર સમું, કલબલતું આંગણ સાંભરે
સાવ લીલુંછમ હજી, આજેય બચપણ સાંભરે*
www.kavyavishva.com
* કલરવોનાં ઘર સમું, કલબલતું આંગણ સાંભરે
સાવ લીલુંછમ હજી, આજેય બચપણ સાંભરે*
www.kavyavishva.com
*કવિના શબ્દનો મહિમા કરવો છે કારણ કવિએ એના મહિમાનો શબ્દ સર્જ્યો છે.*
www.kavyavishva.com
*મેહુલ મુશાયરાઓમાં ભાગ લેતા, મીઠા તરન્નુમમાં ગઝલની રજૂઆત કરી લોકચાહના મેળવતા.*
www.kavyavishva.com
કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી. જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી. પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી. એટલે આ બહાવરી...
પિંડને પરમ પદારથ ~ સુરેન ઠાકર ‘મેહુલ’ પિંડને પરમ પદારથ જડ્યોસુરતાના સોગઠડે રમતાં અનહદમાં જઈ ચડ્યો અણુઅણુની આવનજાવન, તનની તાલાવેલીલહરલહરનો સ્પંદ, શ્વાસનો રાખણહારો બેલીઅગનજાળમાં આથડતાં એ અગમનિગમને અડ્યોપિંડને પરમ પદારથ જડ્યો રણઝણ રેલમછેલ પ્રહરમાં, ભવનું એ અવગુંઠનઝંખા જાજરમાન અસરમાં અજબગજબનું ગુંજનરમત રચી રળિયાત, અદીઠો વિસ્તરવામાં...
જિંદગી ~ સુરેન ઠાકર ‘મેહુલ’ કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી. જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી. પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી....
પ્રતિભાવો