દક્ષા વ્યાસના હસ્તાક્ષરોમાં કાવ્ય
www.kavyavishva.com
www.kavyavishva.com
*ડો. દક્ષા વ્યાસ, સાહિત્યજગતમાં આદરપૂર્વક એમનું નામ લેવાય છે. કવયિત્રી અને વિવેચક તરીકે એમની નામના છે.*
એમણે ખાખી વર્દીવાળાઓએ પકડી લીધો હતો બંધ કર્યો’તો કોઇ કમરામાં. કાકાભાઇ સાથે આવ્યો’તો દેશથી લાગ્યો’તો સાડી-કટાઇના કામમાં. વિચાર્યું’તું લઈ જઈશ સાડી સરસ મઝાની માને માટે. સમજાતું નથી, કામ કરવામાં ખોટું શું છે ? સૌ કામ તો કરે છે ! બાપા...
મનસુખલાલ ઝવેરી : પ્રશિષ્ટ કાવ્ય નિર્માણ – ડો. દક્ષા વ્યાસ મનસુખલાલ અને બેટાઈમાં જાણે પંડિતયુગનું અનુસંધાન જળવાયું હોય એવું લાગવાનું. ઉભય શિષ્ટ પ્રણાલિકાની સંયમશોભન કવિતાના સ્વસ્થ પ્રકૃતિના સર્જક છે. મનસુખલાલ ઝવેરી પાસે જે નોંધપાત્ર સર્જન મળ્યું છે તે પ્રશિષ્ટ શૈલીના ‘ચંદ્રદૂત’ તથા...
પૂજાલાલ દલવાડી : અધ્યાત્મભાવી સાધકનું ભક્તિગાન ઉન્મીલિત થા અંતર મારા ! દલ દલ નિર્મલ ખોલ પરિમલ પ્રેમ તણો પ્રકટાવી અઢળક ઢળતો ઢોળ – પૂજાલાલ દલવાડી પૂજાલાલ ની કવિ પ્રતિભાનો પૂર્ણ ઉન્મેષ એમના પ્રથમ સંગ્રહ ‘પારિજાત’માં જ માણવા મળે છે. ‘પારિજાત’ના પૂજાલાલ બ.ક. ઠાકોરને માર્ગે જઈ સમર્થ રચનાઓ આપે છે અને...
કાચબો ચાલે છે ~ લાભશંકર ઠાકર સુકાયેલા સમુદ્રને ઊંચકીને કાચબો ચાલે છે જળાશયની શોધમાં. ~ લાભશંકર ઠાકર ‘ચાલવું‘ એ જ નિયતી – દક્ષા વ્યાસ લાભશંકર ઠાકર આધુનિક ગુજરાતી કવિતાના સીમાસ્તંભરૂપ સર્જકતાથી છલકાતા કવિ. એની સમગ્ર કવિતા પર નજર કરીએ એટલે...
પ્રતિભાવો