Tagged: અદમ ટંકારવી

અદમ ટંકારવી ~ સનમ

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ વૅબસાઇટ ઉપર મળે છે સનમ. ફ્લોપી ડિસ્ક જેવો આ ચહેરો તારો અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ ? મૅમરીમાં ય હું સચવાયો નહીં તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ ! ડબલ્યુ ડબલ્યુ...