અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ ~ હું ગુલમહોર તું ગરમાળો & કેમ આજે ચૂપ છે * Anjana Goswami
www.kavyavishva.com
*અંતે આવતો ‘ને’ શબ્દ દરેક શેરનું ભાવવિશ્વ વધારે સ્પષ્ટ અને ચુસ્ત કરી દે છે.*
www.kavyavishva.com
*અંતે આવતો ‘ને’ શબ્દ દરેક શેરનું ભાવવિશ્વ વધારે સ્પષ્ટ અને ચુસ્ત કરી દે છે.*
*જ્યાં સંતોષ ત્યાં સાધુતા એમ કહી શકાય. એ સમજણનું લક્ષણ ખરું પણ સંવેદનાનું નહીં. સવાલો એટલે જ પેદા થાય.*
www.kavyavishva.com
તેં કહ્યું ‘તું મને ~ અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ તેં કહ્યું ‘તું મને એ બધું યાદ કરઆપણી વચ્ચે જે પણ હતું, યાદ કર. જિંદગી થઈ ‘તી જેના થકી તરબતરતું કમોસમનું એ માવઠું યાદ કર. ને સમજ આમ તો બહુ હતી બેઉમાંતો પછી ક્યાં પડ્યું...
પ્રતિભાવો