પ્રિય મિત્રો

તા.8 મે થી 28 મે સુધીના વેકેશન પછી ફરી મળીએ છીએ. અલબત્ત કામ તો થોડું થોડું ચાલતું જ રહ્યું જેમ કે,

નીચે આપેલી લિન્ક પ્રમાણે ચાર નવી પોસ્ટ મુકાઈ છે. અને આ સિવાય અનેક જૂની પોસ્ટ રિપીટ પોસ્ટ કરી છે. આપને ઈચ્છા થાય અને અનુકૂળતા હોય તો જરૂર જોશો. ગમશે.

આ જ રીતે અહીં મુલાકાત લેતા રહેશો. આપના પ્રતિભાવો લખતા રહેશો જેનાથી મને બળ મળે છે.

ખૂબ ખૂબ આભાર આપ સૌનો.

~ લતા હિરાણી

તા. 10.5.24 હરિલાલ હ. ધ્રુવ ~ હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો

તા. 12.5.24 ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’

તા. 12.5.24  સર્જક : ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’  

તા. 17.5.24 રમેશપારેખ ~ રહેશે એ જ વજન, એ જ વલણ

https://www.kavyavishva.com/?p=17358

4 Responses

  1. આપની કાવ્ય લગન ને સલામ

  2. Anonymous says:

    લતાબહેનને અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: