ગુજરાતી સાહિત્યના ઉત્તમ અને નોંધપાત્ર કવિ સર્જકોમાં કવિ રમેશ પારેખનું પ્રદાન મૂલ્યવાન અને અન્યથી વિશિષ્ટ રહ્યું છે. અનુગાંધીયુગ, આધુનિક યુગના પ્રવાહમાં જન્મેલા અને સર્જકતાથી સ્થાપિત થયેલા કવિ રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. ‘ચીંધ આખું વિશ્વ તું એને રમેશ, જેને સરનામુ ર.પા. નું જોઈએ’ – વસુધૈવ કુટુંબકમની ભાવનાને સિદ્ધ કરતા આ કવિ તેમના ગઝલ શે’રમાં … Continue reading સર્જક રમેશ પારેખ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed