સાંઇ મકરંદ દવે સાંઈ મકરંદ દવેની જન્મશતાબ્દીનું વર્ષ પૂરું થઈ રહ્યું છે. સ્વામી આનંદે એમને ‘સાંઈ’નું ઉપનામ આપેલું. કવિના કાવ્યોમાં સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, સહજસંવેદના અને સરળતાનો સમન્વય છે. ગરવા ગીતોમાં સૌરાષ્ટ્રના તળપદા શબ્દભંડોળથી એક મીઠાશ પ્રગટે છે. સાંઈની અનેક રચનાઓ ખૂબ લોકપ્રિય બની છે અને ગવાતી રહી છે. ‘ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ, … Continue reading સર્જક સાંઈ મકરંદ દવે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed