Tagged: Varsha Prajapati

રમેશ પારેખ ~ વર્ષા પ્રજાપતિ Ramesh Parekh

ગુજરાતી સાહિત્યના ઉત્તમ અને નોંધપાત્ર કવિ સર્જકોમાં કવિ રમેશ પારેખનું પ્રદાન મૂલ્યવાન અને અન્યથી વિશિષ્ટ રહ્યું છે. અનુગાંધીયુગ, આધુનિક યુગના પ્રવાહમાં જન્મેલા અને સર્જકતાથી સ્થાપિત થયેલા કવિ રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. ‘ચીંધ આખું વિશ્વ તું એને રમેશ, જેને...

વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’ – ઘટમાં ગુંજે

ઘટમાં ગુંજે ઝીણું જંતર, ઘટની બહાર ઢોલ નગારા અગમપંથની ગત જાણે જે, એને અંતર હો અજવાળા  નાદ અનાગત સુણે સૃષ્ટિનો, પ્રેમ થકી જે પહોંચે ભીતર પિંડ મહીં જે વિહરે ચેતન, એ જ વિહરતો બાવન બારા શ્વાસ લગોલગ પરખાતો, નિજ દેહ...