ઉશનસના હસ્તાક્ષરમાં કાવ્ય ~ વળાવી બા આવી
* ઉશનસના હસ્તાક્ષરમાં કાવ્ય ~ વળાવી બા આવી *
www.kavyavishva.com
* ઉશનસના હસ્તાક્ષરમાં કાવ્ય ~ વળાવી બા આવી *
www.kavyavishva.com
ઉશનસ ~ વિનવું : એટલા દૂર ન જાઓ વિનવું : એટલા દૂર ન જાઓકે પછી ક્યારેય યાદ ન આવો… માનું : અવિરત મળવું અઘરુંમાગ્યું કોને મળતું સઘળું?કગરું, એટલા ક્રૂર ન થાઓકે પછી ક્યારેય યાદ ન આવો જાણ્યું : નવરું એવું ન કોઇકેવળ...
સદા રાત્રે જ્યાં હું ~ ઉશનસ્ સદા રાત્રે જ્યાં હું બીડું છું ઘરનાં દ્વાર, થતું કેરહી જાઉં થોડો ખુદ હું ઘરની બ્હાર અચૂકે; કરી નક્કી જ્યાં હું પથ અમુક કે એક ગ્રહું છું;અરે, ના લીધો તે પથ પછી ન કેડો મુજ...
www.kavyavishva.com
🌹20 માર્ચ અંક 3-809🌹
મારમાર ઉનાળે લ્હાય લ્હાય તાપમાં જડતી રે પાણીની ઠીકરી ; દીકરી આવી છે મને દીકરી. – જતીન બારોટ
કોઇ કરતાં, કોઇ ભરતાં, જુલ્મ છે ; કોણ દોષિત, કોને ફાંસો, યુદ્ધ છે. – નારણ મકવાણા
ઓવિડ – સમર્થ રોમન કવિ ‘મેટાફોર્સિસ’ મહાકાવ્યના રચયિતા ઇ.સ. પૂર્વે 43 – ઇ.સ. 17
‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ નામ નોંધાવી શકો છો.
કાવ્યવિશ્વ’ : પ્રારંભ 9 ઓક્ટોબર 2020
પ્રતિભાવો