Tagged: Usha Upadhyay

ઉષા ઉપાધ્યાય ~ હું જન્મી

હું જન્મી ત્યારે છઠ્ઠીના દિવસે નાનીમાએ ત્રાંબાની તરભાણી દીવા પર ધરી હોંશે હોંશે કાજળ પાડી મારી આંખમાં આંજ્યું હતું. હજુ ગયા વરસે જ મારી દીકરીને ત્યાં દીકરી જન્મી ત્યારે મેં પણ છઠ્ઠીના દિવસે હોંશભેર કાજળ પાડી મારી દોહિત્રીની સ્વપ્નભરી આંખોમાં...