Tagged: Umesh Joshi

ઉમેશ જોષી ~ ક્ષણમાં ‘હું’ છું * Umesh Joshi

ક્ષણમાં ‘હું’ છું ~ ઉમેશ જોશી ક્ષણમાં ‘હું’ છું ક્ષણમાં ટોળુંઆ રહસ્ય ક્યાં જઇ ખોળું પાન પરના ઝાકળી ટીપેભરી ઘડો મૃગજળમાં ઢોળું ઘેલો કહી ચીડવી છે સૌમારા કાટલે કેમ તોળું જેના સહારે આવી ગયોએ પગરવને ક્યાં ખંખોળું શ્વેત ચાદર તો...

ઉમેશ જોષી ~ જીવલા Umesh Joshi

કર ના લાંબી વાત ~ ઉમેશ જોષી કર ના લાંબી વાત જીવલાપડશે ટૂંકી, રાત જીવલા. પણ લીધા’તા પાસે બેસી,સપના સામે સાત જીવલા. ભાંગી તૂટી ભાષા શીખી,હવે સંભાળ, દાંત જીવલા- જીર્ણ થયું છે વસ્ત્ર શ્વાસનું,અવસરમાંથી કાંત જીવલા મન બેઠું જઈ આંબા...