Tagged: Umashankar Joshi

અછાંદસ : ઉમાશંકર જોશી * Umashankar Joshi

અછાંદસ વિશે કવિ ઉમાશંકર જોશી    ‘કવિતા પોતાનું ઘણું કામ લય દ્વારા કાઢી લેતી હોય છે. શબ્દના અર્થ અંશ કરતાં નાદ-અંશનું મહત્વ ઓછું નથી. કવિતા કાનની કળા હોઇ, અર્થ-અંશનો આધાર તો છે જ પણ અર્થ-અંશ પ્રસ્તુત થઈ જાય એટલે વાત પૂરી...

સંવાદ : કવિ ઉમાશંકર જોશી જન્મદિન વિશેષ વિડીયો કાર્યક્રમ Umashankar Joshi

કાવ્યવિશ્વ.કોમ આયોજિત કવિ ઉમાશંકર જોશી જન્મદિન વિશેષ કાર્યક્રમ ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી’ પ્રસ્તુતિ : લતા હિરાણી, ડો. કુમાર જૈમિની શાસ્ત્રી, મૌલિક નાગર, રેણુકા દવે અને મીનાક્ષી ચંદારાણા  પ્રસ્તુતિ : લતા હિરાણી, ડો. કુમાર જૈમિની શાસ્ત્રી, મૌલિક નાગર, રેણુકા દવે અને...

ઉમાશંકર જોશી ~ બોલે બુલબુલ Umashankar Joshi

બોલે બુલબુલ ~ ઉમાશંકર જોશી આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએઝીણા ઝરે સૂર કોના આકુલ?.. બોલે બુલબુલ ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ રજની વલોવી એણે  શું શું રે પીધું?અમરત પીવડાવવામાં રહેતું મશગૂલ!..બોલે બુલબુલ...

ઉમાશંકર જોશી ~ ગાંધીને પગલે Umashankar Joshi

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.અશોકધર્મલિપિથી ઉર પાવન;જિનવર-શિષ્યોની મનભાવન.સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર...