Tagged: Suren Thakar

સુરેન ઠાકર ‘મેહુલ’ ~ કોઈ ઉકેલી * Suren Thakar

કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી. જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી. પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી. એટલે આ બહાવરી...

સુરેન ઠાકર ‘મેહુલ’ ~ પિંડને પરમ પદારથ * Suren Thakar

પિંડને પરમ પદારથ ~ સુરેન ઠાકર ‘મેહુલ’   પિંડને પરમ પદારથ જડ્યોસુરતાના સોગઠડે રમતાં અનહદમાં જઈ ચડ્યો અણુઅણુની આવનજાવન, તનની તાલાવેલીલહરલહરનો સ્પંદ, શ્વાસનો રાખણહારો બેલીઅગનજાળમાં આથડતાં એ અગમનિગમને અડ્યોપિંડને પરમ પદારથ જડ્યો રણઝણ રેલમછેલ પ્રહરમાં, ભવનું એ અવગુંઠનઝંખા જાજરમાન અસરમાં અજબગજબનું ગુંજનરમત રચી રળિયાત, અદીઠો વિસ્તરવામાં...

સુરેન ઠાકર ‘મેહુલ’ ~ જિંદગી * Suren Thakar

જિંદગી ~ સુરેન ઠાકર ‘મેહુલ’ કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી. જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી. પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી....