Tagged: Sundaram

સુન્દરમ્ ~ એક સવારે

એક સવારે આવી, મુજને કોણ ગયું ઝબકાવી ? વસંતની ફૂલમાળા પહેરી, કોકિલની લઈ બંસી, પરાગની પાવડીએ આવી, કોણ ગયું ઉર પેસી ? મુજને…..  કિરણ તણી કોમળ અંગુલિએ રમ્ય રચી રંગોળી, સોનલ એના સ્નેહસુહાગે કોણ રહ્યું ઝબકોળી ? મુજને….  ~ સુન્દરમ્...

સુંદરમ ~ મેં એક

મેં એક અચંબો દીઠો ~ સુંદરમ મેં એક અચંબો દીઠો,દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો,હૃદય હૃદય મેં રાધા દીઠી,હું બન્યો મુગ્ધ નરસૈંયો મેં વન વન વૃંદાવન દીઠાં,મેં તરુ તરુ દીઠી વૃંદા,મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાંદીઠાં નંદ જશોદા…. મેં નદી નદીમાં દીઠી યમુના,મેં...

સુંદરમ ~ બાંધ ગઠરિયાં 

બાંધ ગઠરિયાં મૈં તો ચલી  ~ સુંદરમ બાંધ ગઠરિયાં મૈં તો ચલી રુમઝુમ બાજત ઝાંઝ પખાજન,છુમછુમ નર્તન હોવત રી,પીવકે ગીત બુલાવત મોહે,બાંધ ગઠરિયાં મૈં તો ચલી સુન્ના ન લીયા, રૂપા ન લીયા,ન લીયા સંગ જવાહર રી,ખાખ ભભૂતકી છોટી સરિખીબાંધ ગઠરિયાં મૈં તો ચલી છોટે જનકે પ્યાર...

સુંદરમ ~ કાહેકો રતિયા

કાહેકો રતિયા બનાઈ ~ સુંદરમ કાહેકો રતિયા બનાઈ ?નહીં આતે, નહીં જાતે મન સે,તુમ ઐસે ક્યોં શ્યામ કનાઈ ? હમ જમના કે તીર ભરત જલ,હમરો ઘટ ન ભરાઈ,ઐસો ઘટ ક્યોં તુમને દિયો,જાકે તુમ બિન કો ન સગાઈ ? ચલત ચલત હમ વૃંદાવન...

સુંદરમ ~ મેરે પિયા

મેરે પિયા ~ સુંદરમ મેરે પિયા મૈં કછુ નહિ જાનુંમૈં તો ચુપ ચુપ ચાહ રહી મેરે પિયા, તુમ કિતને સુહાવન,તુમ બરસો જિમ મેહા સાવન.મૈં તો ચુપ ચુપ નાહ રહી મેરે પિયા તુમ અમર સુહાગી,તુમ પાયે મૈં બહુ બડભાગીમૈં તો પલ પલ બ્યાહ...

સુંદરમ ~ ઢૂંઢ ઢૂંઢ તોહે 

ઢૂંઢ ઢૂંઢ તોહે ~ સુંદરમ ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં,રો રો કર મોરી થક ગઈ મતિયાં.ઢૂંઢ ઢૂંઢ તોહે… બનબન ઢૂંઢત બની બાવરી,તુમરી સૂરત પિયા કિતની સાંવરી,કલ ન પડત કહીં ઔર ઔર મોહે,ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં. દરસ દિયો પિયા! તરસત...