શૂન્ય પાલનપુરી ~ પરિચય છે
પરિચય છે મંદિરમાં ~ શૂન્ય પાલનપુરી પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,...
પ્રતિભાવો