Tagged: Shoonya Palanpuri

શૂન્ય પાલનપુરી ~ કાંટાના ડંખ

કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ,વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ. તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો,જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ. દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ. આવ્યા, તમાશો જોયો...

શૂન્ય પાલનપુરી ~ પાગલ છે જમાનો

પાગલ છે જમાનો ફૂલોનો દુનિયા છે દિવાની ફૂલોની ઉપવનને કહી દો ખેર નથી વીફરી છે જવાની ફૂલોની અધિકાર હશે કંઈ કાંટાનો એની તો રહી ના લેશ ખબર ચિરાઈ ગયો પાલવ જ્યારે છેડી મેં જવાની ફૂલોની ઉપવનને લૂંટાવી દેવાનો  આરોપ છે...