ભોમિયા વિના ~ ઉમાશંકર જોશી : આસ્વાદ રમણીક અગ્રાવત
‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ આ પંક્તિ ગુજરાતી ભાષામાં કવિ ઉમાશંકર જોશીની સહી જેવી બની ચૂકી છે.
www.kavyavishva.com
‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ આ પંક્તિ ગુજરાતી ભાષામાં કવિ ઉમાશંકર જોશીની સહી જેવી બની ચૂકી છે.
www.kavyavishva.com
ચૂલે ચડ્યા રોટલા મઘમઘ આખુંય ઘર, ઘી માખણની સોડમે સઘળું કૈં તરબતર. બઠ્ઠા પાડે બાજરો રગમાં ચડતું જોમ, લીલા લીલા કેફથી ફરકે રોમેરોમ. દહીં ભરેલું છાલિયું મીઠું મરચું હોય, જીરુંનો છણકો જરી ના પાડે ના કોઈ. પીવાનાં સુખ છાશનાં પીવો...
आना : केदारनाथ सिंह आना जब समय मिले जब समय न मिले तब भी आना आना जैसे हाथों में आता है जाँगर जैसे धमनियों में आता है रक्त जैसे चूल्हों में धीरे-धीरे आती है आँच आना आना जैसे बारिश के...
ચટ્ટાનો ખુશ છે ખુશ છે પાણા પથ્થર વધી રહી છે એની વસ્તી ગામ, શહેર, નગર… પેલી પર્વતશિલા હતી કેવી જંગલ આડે સંતાયેલી હવે આખ્ખે આખ્ખો પર્વત નાગોપૂગો બિચારો ફાટી આંખે જોઇ રહ્યો ને રોઈ રહ્યો કોઈ નથી એનું તારણ હારી...
મળે ~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સર્વ દીવાની નીચેથી માત્ર અંધારાં મળે, કોઈ પણ હો આંખ આંસુ તો ફક્ત ખારાં મળે. ક્યાં રહે છે કોઈ એનાથી ફરક પડતો નથી, આ ધરા પર જીવનારા સર્વ વણજારા મળે. સાવ નિર્મોહી બની ના જાય...
વહેતાં વૃક્ષ પવનમાં – રઘુવીર ચૌધરી નીલ ગગન પર્વત નીંદરમાં ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં. યુગયુગથી જે બંધ અવાચક કર્ણમૂલ ઉઘાડ્યાં શંકરના, જટાજૂટથી મુક્ત જાહ્નવી રમે તરવરે સચરાચરમાં ધરી સૂર્યનું તિલક પાર્વતી સજે પુષ્પ કાનનમાં….. શિલા શિલાનાં રન્ધ્ર સુવાસિત, ધરા શ્વસે...
પિયરને પાણીશેરડે ભુલાઈ ગયેલાં પગલાં રંગોળી પૂરતાં આડે હાથે મૂકાઈ ગયેલા ઓરતા સંજવારી કાઢતાં કાઢતાં ક્યાં વાળી મૂકેલી સાંજો ફળિયું લીંપતાં ગોરમટી માટીમાં આળખેલાં સપનાં ડેલીમાં ડાબે હાથે કંકુથાપામાં પોતાને મૂકી ચાલી નીકળવું : ગાઈ દેશે બધું રાવણહથ્થો પતંગ ઊડાડતાં...
www.kavyavishva.com
🌹31 જાન્યુઆરી અંક 3-767🌹
રાતના જે બાળી દીધી લાગણી ; રાખ પાસે તાપવા બેઠો હવે. ~ ઉમેશ કવિ
મોબાઈલ આવ્યો હાથ એને, ભણતર બોજ લાગે છે ; સાચ્ચું કહું કે ખોટું? એને સમજણ બોજ લાગે છે. ~ દિનેશ પરમાર
પોતાની વાંસળી પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર, ઝીલનારું એને ઝીલી લેશે, ભલે પાસે જ હોય કે દૂર ~ *મકરન્દ દવે
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ; જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો. ~ *પ્રભુલાલ દ્વિવેદી
‘કાવ્યવિશ્વ’ : પ્રારંભ 9 ઓક્ટોબર 2020
પ્રતિભાવો