રમેશ પારેખ ~ અહીં રઝળતા કાગળો & આંખોમાં આવી રીતે * Ramesh Parekh
www.kavyavishva.com
*ફૂલોય પૂરબહારમાં હિંસક છે આજકાલ; રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.*
www.kavyavishva.com
*ફૂલોય પૂરબહારમાં હિંસક છે આજકાલ; રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.*
www.kavyavishva.com
શિક્ષકદિને ગુરુને અર્પણ બે ગીતો : સ્વર અમર ભટ્ટ
* ર.પા.ની આ મદમસ્ત કવિતા જેને ન સમજાય એની સમજણમાં પડી ગયો ગોબો*
www.kavyavishva.com
એક વખત આ હું ને મારી આંખ ગયાં’તાં દરિયે,ત્યારે કોઈ પગલું પાડી ગયું હતું ઓસરીએ. ઘેર આવતાં ઘરના મોં પર નરી તાજગી ભાળી,અને અડપલું બીલી ઉઠ્યું : જડી ગયું, દે તાળી… અમે પૂછ્યું : શુ જડી ગયું તો કહે –...
આંખોને કાળમીંઢ કોણે ઘડી છેમને કંઈ તો જોયાનું સુખ આપો… આવા તે ગામમાં દિવસ ઊગ્યોકે રાત ઊગી તે કેમ કરી જાણુંસૂરજ ન હોય તો ય સૂરજમુખીનું ફૂલ ઊગે– ને વાય અહીં વ્હાણુંમૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય,મને કંઈ તો રોયનું સુખ આપો…....
* ગંભીર વાતને કવિતામાં આટલી હળવી શૈલીમાં, સોંસરવી ઊતરી જાય એવી રીતે કવિ ર.પા. જ કહી શકે.
www.kayavishva.com
* હરિએ દઈ દીધો હરિવટો…*
www.kavyavishva.com
જેને ઊડવું હો વીંઝીને પાંખોહો આભ તેને ઓછાં પડેથાય ધખધખતો તડકોય ઝાંખોહવાઓ એને ક્યાંથી નડે? નથી આંકેલા નકશા પર ચાલવાની વાતના થકાવટના ભયથી સંકેલવાની જાતઝીલે તેજ તણાં નોતરાંને આંખોતો જીવને ના સાંકડ્યું પડે! નહીં ડાળખી મળે કે નહીં છાંયડો મળેઝાડ...
* તારા વિના દેહ જાળવવાનો મારો આ અપરાધ બહુ લાંબો નહિ ચાલે. *
www.kavyavishva.com
પંખી ક્યાં ગાય છે?ના રે, ના! પંખી ક્યાં ગાય છે?પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે!આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોના કાંડઆ બાજુ પંખીઓ બેસતાં એ ઝાડવાંની એક એક ડાળી બ્રહ્માંડના, રે! પરભાતિયું ક્યાં...
* કવિતાએ શું કરવાનું હોય?*
www.kavyavishva.com
* ‘ગઝલ(કાવ્યત્વ) અતિ છટકણી ચીજ છે. એની વ્યાખ્યા બાંધવાની હોય નહીં. *
www.kavyavishva.com
ગુજરાતી સાહિત્યના ઉત્તમ અને નોંધપાત્ર કવિ સર્જકોમાં કવિ રમેશ પારેખનું પ્રદાન મૂલ્યવાન અને અન્યથી વિશિષ્ટ રહ્યું છે. અનુગાંધીયુગ, આધુનિક યુગના પ્રવાહમાં જન્મેલા અને સર્જકતાથી સ્થાપિત થયેલા કવિ રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. ‘ચીંધ આખું વિશ્વ તું એને રમેશ, જેને...
પ્રતિભાવો