ન્હાનાલાલ ~ ખમ્મા વીરાને * Nhanalal
ખમ્મા વીરાને ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલમોંઘામૂલો છે મ્હારો વીર જો…. ખમ્મા.. એક તો સુહાગી ગગનચાંદલો રે લોલબીજો સુહાગી મ્હારો વીર જો…. ખમ્મા રાજ તો વિરાજે રાજમંદિરે રે લોલપારણે વિરાજે મ્હારો વીર જો…. ખમ્મા ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે...
પ્રતિભાવો