Tagged: Narsinh Maheta

નરસિંહ મહેતા ~ જળકમળ છાંડી જા ને * Narsinh Maheta

જળકમળ છાંડી જાને, બાળા! સ્વામી અમારો જાગશે;જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે. કહે રે બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો? ‘નથી નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;મથુરાનગરીમાં જુગટું...

નરસિંહ મહેતા ~ વૈષ્ણવજન * Narsinh Maheta

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી...

લતા હિરાણી ~ નરસૈયાનું નામ * Lata Hirani

નરસૈયાનું નામ જ લેતાં ~ લતા હિરાણી આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારોતું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો. હાથ કરતાલ ને એ ચરણ નાચતાં, રાગિણી રાગનો રાસ થાતોશામળા સંગ જે...

નરસિંહ મહેતા * Narsinh Maheta

જેહના ભાગમાં જે સામે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે  ….  કે પછી ‘જે ગમે જગત્ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો…   નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, એક હું એક હું તે જ બોલે….  નરસિંહ મહેતાને આપણે...

નરસિંહ મહેતા ~ હળવે હળવે * Narsinh Maheta

હળવે હળવે ~ નરસિંહ મહેતા હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રેમોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે. કીધું કીધું કીધું મુને કાંઈક કામણ કીધું રે;લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે. ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી...

નરસિંહ મહેતા – એવા રે અમો * Narsinh Maheta

એવા રે અમો એવા રે, વળી તમે કહો છો તેવા રેભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. જેનું મન જે સાથે બાંધ્યું, પહેલું હતું ઘર રાતું રેહવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે ગાતું રે.  કરમ-ધરમ...