Tagged: Mansukhlal Zaveri

મનસુખલાલ ઝવેરી ~ ઘન અષાઢી

ઘન  આષાઢી ગાજિયો – મનસુખલાલ ઝવેરી (સોરઠા) ઘન આષાઢી ગાજિયો, સળકી  સોનલ  વીજ,સૂરે       ડુંગરમાળ     હોંકારા     હોંશે      દિયે. મચવે    ધૂન   મલ્હાર   કંઠ   ત્રિભંગે   મોરલા,સળકે  અન્તરમાંહ્ય સાજણ ! લખલખ સોણલાં. ખીલી    ફૂલબિછાત,    હરિયાળી    હેલે   ચડી,વાદળની   વણજાર  પલપલ  પલટે   છાંયડી. ઘમકે   ઘૂઘરમાળ   સમદરની ...

મનસુખલાલ ઝવેરી ~ ડો. દક્ષા વ્યાસ

મનસુખલાલ ઝવેરી : પ્રશિષ્ટ કાવ્ય નિર્માણ – ડો. દક્ષા વ્યાસ    મનસુખલાલ અને બેટાઈમાં જાણે પંડિતયુગનું અનુસંધાન જળવાયું હોય એવું લાગવાનું. ઉભય શિષ્ટ પ્રણાલિકાની સંયમશોભન કવિતાના સ્વસ્થ પ્રકૃતિના સર્જક છે. મનસુખલાલ ઝવેરી પાસે જે નોંધપાત્ર સર્જન મળ્યું છે તે પ્રશિષ્ટ  શૈલીના ‘ચંદ્રદૂત’ તથા...