Tagged: manoj joshi

મનોજ જોશી ‘મન’ ~ નાનકડી છે સોય

નાનકડી છે સોય ! પણ કરશે મોટું કામ Vaccine લેવાં દોડજો મૂકી કામ તમામ ! ના તો સરહદ શસ્ત્ર કંઈ ! જુદું છે આ યુદ્ધ ! Vaccine લઈ ઘરમાં રહે, એ કહેવાશે બુદ્ધ ! અફવાનાં નહીં સત્યનાં પલ્લામાં પગ રાખ...

મનોજ જોશી ‘મન’ ~ દાઢીએ લટકે

દાઢીએ લટકે છે mask, હવે દાઢીએ લટકે છે mask! બે ગજની દૂરી! ક્યાં છે જરૂરી? એ વાર્તા તો થઈ ગઈ છે પૂરી! Vaccineમાં શ્રદ્ધા રાખી ના સ્હેજે કે જલ્સામાં ના કૈં સબૂરી ! કપમાં જરાક લઈ પીવાના જલ્સાનો મોંએ માંડ્યો...