ધીરુબહેન પટેલ : એક અદભૂત સર્જક
* તારે સર્જક બનવાનું છે, વિવેચક તો ઘણા છે. *
www.kavyavishva.com
* તારે સર્જક બનવાનું છે, વિવેચક તો ઘણા છે. *
www.kavyavishva.com
* મારો શાકવાળો ઘણો સારો છે : ધીરુબહેનની આ કવિતા બે પ્રકારની સંવેદનાથી ભરીભરી છે. * www.kavyavishva.com
પંખીઓ ઊડી રહ્યા છે મોજમાં આકાશમાં
ના છે કાચ પાયેલી દોરીના આજે પાશમાં. ~ લતા હિરાણી
* જીવનની એકવિધતામાં આસપાસ વેરાયેલી નાની નાની સુંદર ક્ષણો માણવાનું કેવું ચુકાઈ જાય છે….*
www.kavyavishva.com
* ડો. દક્ષા વ્યાસ, સાહિત્યજગતમાં આદરપૂર્વક એમનું નામ લેવાય છે. કવયિત્રી અને વિવેચક તરીકે એમની નામના છે. *
www.kavyavishva.com
* પ્રસ્તુત ગઝલમાં ગઝલનાયિકાએ અધ્યાત્મના ગેબી સંકેતોના કાવ્યાત્મક દર્શન કરાવ્યાં છે. *
www.kavyavishva.com
* આવી જ એક નાનકડી પગલી એટલે કવયિત્રી-કટારલેખિકા લતા હિરાણી સંચાલિત વેબસાઇટ ‘કાવ્યવિશ્વ’.*
www.kavyavishva.com
* મધ્યયુગની કવિતાઓનો કાવ્યપાઠ અને ડો. બળવંત જાનીનું અખા પર પ્રવચન *
www.kavyavishva.com
www.kavyavishva.com
🌹20 માર્ચ અંક 3-809🌹
મારમાર ઉનાળે લ્હાય લ્હાય તાપમાં જડતી રે પાણીની ઠીકરી ; દીકરી આવી છે મને દીકરી. – જતીન બારોટ
કોઇ કરતાં, કોઇ ભરતાં, જુલ્મ છે ; કોણ દોષિત, કોને ફાંસો, યુદ્ધ છે. – નારણ મકવાણા
ઓવિડ – સમર્થ રોમન કવિ ‘મેટાફોર્સિસ’ મહાકાવ્યના રચયિતા ઇ.સ. પૂર્વે 43 – ઇ.સ. 17
‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ નામ નોંધાવી શકો છો.
કાવ્યવિશ્વ’ : પ્રારંભ 9 ઓક્ટોબર 2020
પ્રતિભાવો