સર્જક પરિચય : કૃષ્ણલાલ શ્રીધરાણી * Krushnalal Shridharani * Shraddha Shridharani
www.kavyavishva.com
*એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ 1934માં પ્રસિદ્ધ થયો; જ્યારે ‘પુનરપિ’ મરણોત્તર બીજો કાવ્યસંગ્રહ ઈ. સ. 1961માં.*
www.kavyavishva.com
*એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ 1934માં પ્રસિદ્ધ થયો; જ્યારે ‘પુનરપિ’ મરણોત્તર બીજો કાવ્યસંગ્રહ ઈ. સ. 1961માં.*
www.kavyavishva.com
*જાગો ઊઠો ભોર થઈ છે, શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો, સકલ વેદનો સાર !*
*માન તમારે હાથ ન સોંપ્યું; કેમ કરી અપમાનશો ?*
www.kavyavishva.com
*રાત્રિનો હૃદયઉઘાડ અને એમાં કવિતાના ચમકાર સમી શુક્રની આભા.- ઉમાશંકર જોશી www.kavyavishva.com
જાગો ! ઊઠો ! ભરતભૂમિનાં, રાષ્ટ્રનાં પુત્ર-પુત્રી !જાલીમોના નખ ઉઝરડે લોહી વ્હેતી ધરિત્રી.”માતા માટે જીવન ત્યજતાં જંગલી પ્રાણી-પક્ષી,વર્ષા-વીજે શરીર ઘસતા ડુંગરા ભૂમિ રક્ષી. ગાજી ઊઠે અખિલ નભમાં મેઘનો જેમ નાદ,સાતે સિંધુ ઉપર ફફડે કોઈ તોફાન સાદ,એવાં એનાં રણ-રમણ-આહલેક નાં ગાન...
* ગહન ઘનશ્યામની મધુર રવ મોરલી
ગગનપટ ઊભરતી પ્રણયનાદે *
www.kavyavishva.com
*સલામ, સખી ! આજથી નવ વદું તને હું કદી,
હવે હૃદયમાં નહિ જ અભિમાન તું રાખતી*
www.kavyavishva.com
ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાયફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાયન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા…. મંદિરના આ ભવ્ય મહાલયો, બંધન થાય મનેઓ રે,પૂજારી તોડ દીવાલો, પાષાણ કેમ ગમેન પ્રેમ નું ચિન્હ આ, પૂજારી પાછો જા……...
સૂતી હતી બાથ મહીં ~ કૃષ્ણલાલ શ્રીધરાણી સૂતી હતી બાથ મહીં સુંવાળી,હતાં કર્યાં બંધ બધાંય બારણાંછાતી પરે સ્નિગ્ધ સુકેશ ઢાળી,બુઝાવીને દીપક કીકીઓ તણા ન દેખવું કે નવ બોલવું જરી,ન વાંચવી અંતરની કિતાબ;બે દેહની એક અખંડતા કરી,છાતી કરે બેઉ અબોલ સાદ અંધારની અંગ ધરી પછેડીનિસ્તબ્ધતાના પડદા રહ્યા...
અસંખ્ય મુજ બાંધવો ~ કૃષ્ણલાલ શ્રીધરાણી અસંખ્ય મુજ બાંધવો રવડતા, સડ્યાં ચીંથરાંધરી શરીર-માળખે કકડતી ધ્રૂજે ટાઢમાં;સહે સળગતા બપોર-દવ ચૈત્ર-વૈશાખના,વિતાન ઘર-છાપરું : દિશ દીવાલ : શય્યા ધરા! અસંખ્ય મુજ રાંકડાં કકળતાં રહે લાડકાંભૂખે ટળવળી : અને હૃદય દુઃખના તાપમાંબળી-સમસમી પડે સકળ પાશવી પાપમાં.રમે...
પ્રતિભાવો