Tagged: Kiransinh Chauhan

કિરણસિંહ ચૌહાણ ~ આ બધું

આ બધું તારું જ છે,હા, બધું તારું જ છે. કાંઈ ના આપી કહ્યું,જા, બધું તારું જ છે. અહીં કશું તારું નથી,ત્યાં બધું તારું જ છે. સ્વર્ણનો ઢગલો કર્યો,ખા, બધું તારું જ છે. ‘સા’થી લઈને ‘સા’ સુધી  (બીજો ‘સા’ તાર સપ્તકનો)ગા,...

કિરણસિંહ ચૌહાણ ~ અંદરની ઘટનાઓ

અંદરની ઘટનાઓ પાસે જઈને બેસું, ક્યારેક મારા શ્વાસો પાસે જઈને બેસું. એક મધુર અહેસાસ ફરીથી તાજો કરવા, સોળ વરસના શબ્દો પાસે જઈને બેસું, વર્તમાન જ્યારે બહુ પીડે એવે ટાણે, મારા જૂના મિત્રો પાસે જઈને બેસું. બહુ શોધું તોપણ તું ક્યાંય મળે નહિ...