Tagged: Kalapi

કલાપી

હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ !તહીંનાં ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ ! જહાં જેને મરી મુર્દું કબરમાં મોકલી દેતી,હમે એ કાનમાં જાદૂ હમારું ફૂંકનારાઓ ! જહાંથી જે થયું બાતલ, અહીં તે છે થયું શામિલ !હમે તો ખાકની મૂઠી ભરી રાજી...

કલાપી

ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!હજુ તો ફુટતું જ પ્રભાત, સખે! અધુના કળી જે વિકસી રહી છે,ઘડી બે ઘડીમાં મરતી દિસશે.સુમહોજ્વલ આ કિરણો રવિનાં,પ્રસરે હજુ તો નભ ઘુમ્મટમાં; ન વિલમ્બ ઘટે, કંઇ કાલ જતે,રવિ એ પણ અસ્ત થવા ઢળશે,નમતાં શિર...

કલાપી ~ કમળ ભોળું  

કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છેજે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જુઠાનાં! ભ્રમર ગૂંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,દિલ તો તણાં નભમાં, પ્રેમી પ્રેમી જુઠાનાં! કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશી ને જે,ફરે ઊંચા...

કલાપી ~ જ્યાં જ્યાં નજર

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની! માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની! જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,તેની ઉપર ચાલી...

કલાપી ~તે પંખીની ઉપર પથરો 

તે પંખીની ઉપર પથરો ~ કલાપી તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તોરે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાંનીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં. મેં પાળ્યું તે તરફડી મરે...

કલાપી ~ પડ્યા જખમ

પડ્યા જખમ સૌ સહ્યા ~ કલાપી પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ,ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ ;અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,કઠિન ન બનો છતાં હૃદય એ જ ઇચ્છું, પ્રભુ ! પડી વીજળી તે...

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ જન્મ : 26 જાન્યુઆરી 1874, લાઠી અવસાન : 9 જૂન 1900, લાઠી પરિચય : લાઠી, ગોહિલવાડ, સૌરાષ્ટ્રના રાજવી સર્જન : એમની સમગ્ર રચનાઓનો સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કવિ કાન્તના હસ્તે મરણોત્તર પ્રકાશન થયું. એ પછી એમાંથી પસંદ કરેલા કાવ્યોનાં અનેક સંપાદનો પણ થયાં છે. કલાપીએ વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેના કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો...