Tagged: Jayshree Maheta

જયશ્રી મહેતા ~ રેતીમાં પગલાંની

રેતીમાં પગલાંની ઊડે સુગંધ ને આયનામાં તારી હથેળીઓ કાનમાં ગૂંજે છે તારા અવાજ જાણે બોલે છે કોઇ કલકલિયો….. ટપટપ પગલીએ દોડે આ ઘર આખું લીંપણની ભીની ઓકળીઓ કલરવની ડાળ પર બેઠી કોયલડી ખંખેરી નાખી બધી સળીઓ………. હળુહળુ હીંચકાની હોડીમાં ઝૂલતી...

જયશ્રી મહેતા ~ વાંસળીની આંગળી Jayshri Maheta

 વાંસળીની આંગળી પકડીને એક દિ’ ગઈ ‘તી હું જમુનાને તીર જમુનાના નીરમાં ડૂબકી મારી ને મને પરશી ગઈ તેજની લકીર…. મોરપીંચ્છ વાયરામાં હળું હળું ફરકે ને કાંઠે કદંબના ઝાડ આકાશે વાદળાં એવાં ઝળુંબ્યા જાણે ઊંચક્યો મેં ગોવર્ધન પહાડ આંગળીની ટીશિયુંને...