Tagged: Jayendra Shekhadiwala

જયેન્દ્ર શેખડીવાળા * આસ્વાદ ~ સુરેશ દલાલ Jayendra Shekhadiwala Suresh Dalal

ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામા મળ્યાકોઈ સાંજે એમ પગલાં આપણા સામા મળ્યા મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાંને ગગનને મહેકના પડઘાના ધણ સામા મળ્યા આપણો સૂકો સમય થઈ જાય છે જ્યારે નદી –થાય છે કે, સૂર્યને પણ દર્પણો...

જયેન્દ્ર શેખડીવાળા ~ કોણ * Jayendra Shekhadiwala

ધારો કે આંખ હો કુંવારી કન્યકાતો પાંપણે ફરક્યું તે કોણ ? ધારો કે ફરક્યું તે નૈં કહું – નું નામતો હોઠ પરે મલક્યું તે કોણ ? ધારો કે મલક્યું તે અમથું ગુલાબતો યાદ જેવું મ્હેંક્યું તે કોણ ? ધારો કે...

જયેન્દ્ર શેખડીવાળા ~ હોય છે * Jayendra Shekhadiwala

તું પરિચિત શબ્દના અજવાસ જેવી હોય છેકે ગઝલમાં ઓગળેલા શ્વાસ જેવી હોય છે. વાંચજો ઊભા રહી વરસાદમાં મારી કથાજે કથા ગોરંભતા આકાશ જેવી હોય છે. ઘાસ સૂતી ચાંદનીના સમ મને ના હો તમેચંદ્રનીય અવદશા નિર્ઘાસ જેવી હોય છે. પહાડથી ઉન્નત...

જયેન્દ્ર શેખડીવાળા ~ એક પળ * Jayendra Shekhadiwala

એક પળ શોધી ~ જયેન્દ્ર શેખડીવાળા એક પળ શોધી-મળી, ખોવાઈ ગઈએટલામાં જિંદગી ખોવાઈ ગઈ. ચૂપ ઊભી તું ને હું મૂંગો  તે છતાંવેદનાઓની કથા કહેવાઈ ગઈ. અર્થ ના ઊકલે તને તો શું કરું?ભાષા થઈને લાગણી રેલાઈ ગઈ ચાલ, ઊગવું, હોય છે શું...

જયેન્દ્ર શેખડીવાળા * આ.સુરેશ દલાલ Jayendra Shekhadiwala Suresh Dalal

ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામા મળ્યાં કોઈ સાંજે એમ પગલાં આપણાં સામા મળ્યાં.  મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાં ને ગગનને મહેકના પડઘાનાં ધણ સામા મળ્યાં. આપણો સૂકો સમય થઈ જાય છે જ્યારે નદી – થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં. કોઈ ઘૂમરીમાં...