Tagged: Hasit Buch

હસિત બૂચ ~ રંગપિયાલો

રંગપિયાલો ચડ્યો, રગેરગ રંગપિયાલો ચડ્યો;ક્ષણભર પણ વીંટળાઈ આપણે અમર માંડવો રચ્યો. રૂં-રૂં ફૂલ થઈ મઘમઘિયાં,સુરભિ શ્વાસ છવાઈ;હોઠ મળ્યાં, ઉરપરણ લહરિયાં,બજી મૌનશહનાઈ;અહો, આપણા આશ્લેષે શો અમલ નિરાળો ધર્યો ! ગગન બારીએ ઝૂક્યું-હરખ્યું,ક્ષિતિજ આંખ મલકાઈ;અહો, ઓરડે કેસર વરસ્યું,પીઠી અલખ લગાઈ;અમી આપણે લૂંટ્યું-લુટાવ્યું,...

હસિત બૂચ ~ એવું તો ભઈ

એવું તો ભઈ, બન્યા કરેકેસરલ મારગે પહાડ અચાનક ઊભો થાય. ફૂલ અકારણ કાંટો થાય;ભઈતેથી કંઈહતું ફૂલ, ન્હોતું કહેવાય ?મળિયો મારગ તજી જવાય ?એવુંયે અહીં બન્યા કરે;પ્હાડ પડ્યા રહે, પગને ફૂટે પાંખો,કાંટા પર પણ ઋજુ ફરકતી રમે આપણી આંખો;ભલેન પળ એ...