Tagged: Gangasati

ગંગાસતીના પદો ~ કાલિંદી પરીખ

આંડાલને જેમ દક્ષિણના મીરાં કહેવાય છે તેમ ગંગાસતી સૌરાષ્ટ્રના મીરાં છે.સૌરાષ્ટ્ર સતી, સંત અને શૂરાની ભૂમિ છે. આ ત્રણેય રૂપો ગંગાસતીમાં એકીસાથે જોવા મળે છે. પતિ કહળસંગ સાધુપુરુષ અને ભક્ત હતા. તેમણે સમાધિ લીધી હતી. પતિના માર્ગને અનુસરવાની ઈચ્છા જણાવી...

ગંગાસતીના બીજાં પાંચ ભજનો

1.જીવ ને શિવની થઈ એકતા 2. એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ, 3. સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું 4. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં 5. અચળ વચન કોઈ દિ’ ચળે નહિ ***** જીવ ને શિવની થઈ એકતા ને...