Tagged: Gandhi

ગાંધીજી અને કવિ બાલકૃષ્ણ શર્મા ‘નવીન’

યાદ તો છે કે 1933ની સાલ હતી. ઇન્દોરમાં હિંદી સાહિત્ય સંમેલન મળ્યું હતું. પ્રમુખ હતા ગાંધીજી. એમનો ઉતારો હતો રાયબહાદુર હીરાલાલ કલ્યાણમલની ‘ડાયમંડ કોઠી’માં. આ સંમેલનની પાછળ શ્રી માખનલાલ ચતુર્વેદીના અથાગ પ્રેમનું અને સર હુકમચંદના અપાર પૈસાનું બળ હતું. સંમેલન...

ઉમાશંકર જોશી ~ ગાંધીને પગલે Umashankar Joshi

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.અશોકધર્મલિપિથી ઉર પાવન;જિનવર-શિષ્યોની મનભાવન.સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર...

લતા હિરાણી ~ બાપુ તમારા * Lata Hirani

શાંતિ બાપુ તમારા પ્યારા હિંદુસ્તાનની હાલતનો આ અહેવાલ – તમારું ‘બ્રહ્મચર્ય’  હિન્દી ફિલ્મો અને વિડિયો પાર્લરો વચ્ચે અથડાઇ કુટાઇને બિનવારસી મૃત્યુ પામ્યું છે. તમારું સ્વરાજ ગ્રંથાલયના પુસ્તકો વચ્ચે ઉધઇનું ભોજન બની ચૂક્યું છે. તમારું ‘સત્ય’ કોર્ટમાં જોરશોરથી ગાજતા વકીલો અને...

પ્રિયકાંત મણિયાર ~ એકદમ જ્યાં * Priyakant Maniyar

એકદમ જયાં ~ પ્રિયકાંત મણિયાર એકદમ જયાં સાવ નાના ભાઈએ પૂછ્યું,‘તમે ગાંધીજીને જોયા હતા?’ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજનેઅને બબડી ગયો-‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાંપેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’હું...