Tagged: Dilip Joshi

દર્શક આચાર્ય ~ જાડેજા

શ્વાસ માર્ગે પ્રયાણ, જાડેજા, નિજના ઘરને પિછાણ, જાડેજા. કાળના તું પ્રવાહને ઓળખ, તોજ તરશે વહાણ, જાડેજા. જ્યોત જગવી તું વાંચ કાગળને, તો ઊકલશે લખાણ, જાડેજા. પાપ તારાં બધાંય બોલી જા, તો જ આપું પ્રમાણ, જાડેજા. જાત ઓળંગવી સરળ ક્યાં છે?...

પ્રફુલ્લ પંડ્યા ~ એક શીશીમાં * દિલિપ જોશી

એક શીશીમાં પૂરી ધૂમાડો હાથથી એનો ઘા કરીએ ને ભીંત ફૂટે તો માની લઈએ એક સદીનું મોત થશે એ સાચું ! ભીંત ફૂટતાં રામ નીકળે, એક મૂરખનું નામ નીકળે અને અશ્વનાં રસ્તા જેવું દ્રશ્ય સમયનું સાફ નીકળે…. એક ઝાડનાં પાંદ...