Tagged: Bhagyesh Jaha

ભાગ્યેશ જહા ~ હળવેથી રોજ

હળવેથી રોજ તમે વરસ્યા કરો છોહવે ધોધમાર વરસો તો કેવું ?બારી ઉઘાડીએ તો આવે અજવાળુંહવે, બારણું ઉઘાડો તો કેવું ? ભીના અજવાળાને ઓરડામાં રાખીએ તો વરસે તે સમણાના ઝાંપે,ખૂણામાં સંતાડો અંધારું ચોમાસે, તો જાગેલા દીવાથી કાંપે, દીવાની ઘટનાને જન્મોથી પ્રગટાવો,...

ભાગ્યેશ જહા ~ બપોરે

બપોરે અડધા સુકાયેલા કોઈ નટની જેમ બેલેન્સની ચિંતા વગરના ઊંધા લટકેલા કન્ફ્યુઝ્ડ શર્ટને પહેરવા જતો હતો ત્યારે અડધા ભીના ખિસ્સામાં સંતાયેલો, ચીમળાયેલો સૂરજ જડયો… એનો પરસેવાયેલો ગોળ બાંધો અને અંગેઅંગમાં ઊગી નીકળેલી અણસમજુ રાણીઓ જેવી લાલઘૂમ આળસુ અળાઈઓ આંખોથી ટગરટગર...

ભાગ્યેશ જહા ~ નોર્મલસી

નોર્મલસી… ~ ભાગ્યેશ જહા મારા નગરને નવી નક્કોર નોર્મલસી ઉગી રહી છે, કો’ક યુવાનને પહેલી વાર દાઢી ઉગે એવી, આમ જુની પણ સાવ નવી લાગે એવી. સમી સાંજે આંખોમાં લાઈટો ભરાવી ચાલતાં ઘેટાં જેવાં વાહનો, પાટા બાંધ્યા પહેલાં ગાંધારીની આંખો હતી એવી...

પન્ના નાયક ~ સરોવરના * ભાગ્યેશ જહા

સરોવરના નિષ્કંપ જળમાં ચંદ્રની પ્રદક્ષિણા ફરતી માછલીને કુતૂહલ થાય છે એ તરતો કેમ નથી? ~ પન્ના નાયક આસ્વાદ ~ ભાગ્યેશ જહા પન્નાબેનની કવિતાઓમાં અભિવ્યક્તિ અણિયાળી બનવાને કારણે એની કવિતાકલા આકર્ષે છે.  મને કવિતાકલાનું એક સરસ ઉદાહરણ કહી શકાય એવી નાની...