Tagged: Amar Palanpuri

અમર પાલનપુરી ~ તરછોડ્યો જ્યારે આપે * Amar Palanpuri

મન થયું તરછોડ્યો જ્યારે આપે હસવાનું મન થયું,બોલાવ્યો જ્યારે આપે રડવાનું મન થયું. ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું,સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું. દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે,નહીંતર ફરી કાં આપને મળવાનું મન થયું. ડૂબ્યો...

અમર પાલનપુરી ~ તમારી આંખડી કાજલ તણો * Amar Palanpuri

તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છેઆ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એનેજ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતીવિજયની છે સરસ બાજી...

અમર પાલનપુરી ~ પવન ફરકે * Amar Palanpuri

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે. દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે. ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે...

અમર પાલનપુરી ~ રોનક છે * Amar Palanpuri

રોનક છે એટલે કે બધે ~ અમર પાલનપુરી રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે,નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે. દીવાનગીએ હદ કરી તારા ગયા પછીપૂછું છું, હર મકાન પર, કોનું મકાન છે. દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,આવી શકે તો...

અમર પાલનપુરી ~ પવન ફરકે તો * Amar Palanpuri

પવન ફરકે તો ~ અમર પાલનપુરી પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે. દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે. ગયો એ હાથથી...